World of Gujarati Music

Friday, November 10, 2006

પૈસા પૈસા


Get music codes at Bolt.


આ આ આ.................(આલાપ)
પૈસા પૈસા પૈસા પૈસા..........(૨)
કોરસ
પૈસા તારુ નામ ને પૈસા ભગવાન છે,
પૈસા પૈસા પૈસા પૈસા..........(૨)

ખિસ્સ્સા મા જો હોય પૈસા દુશ્મનો નો સાથ છે(૨)
કડકો થયો જો તારો કોડી નો વિશ્વાશ છે,(૨)
પૈસા ના પાપે તારી દુનિયા બદનામ છે.

પૈસા પૈસા પૈસા પૈસા..........(૨)

પૈસા થી ઇમાન તારુ , પૈસા ઇનામ છે(૨)
એ નથી તો માથે તારે મોટો ઇલ્જામ છે(૨)
પૈસા તારુ નામ ને પૈસા ભગવાન છે,

પૈસા પૈસા પૈસા પૈસા..........(૨)

પૈસા થી શાન તારી પૈસા થી જ માન છે(૨)
પૈસા ના પાપે તારુ થાતુ અપમાન છે(૨)
પૈસા તારુ નામ ને પૈસા ભગવાન છે,

પૈસા પૈસા પૈસા પૈસા..........(૨)

પૈસા થી જીત તારી પૈસા થી હાર છે (૨)
પૈસા થી કરાર તારો પૈસા તકરાર છે (૨)
પૈસા ના પાપે તારી દુનિયા બદનામ છે.(૨)

પૈસા પૈસા પૈસા પૈસા..........


.

0 Comments:

Post a Comment

<< Home